ભાવનગર

કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખમાંડવિયાગુજરાતનાપ્રવાસે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયાઆવતીકાલે તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૩ના રોજએક દિવસીય ગુજરાતના પ્રવાસે આવનાર છે.

આ મુલાકાત દરમિયાન તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યેહેરીટેજસાઈટલોથલ ખાતે નિર્માણ પામનાર ‘નેશનલ મેરીટાઈમહેરીટેજકોમ્પ્લેક્સ’નુંસ્થળ નિરીક્ષણ કરશે. ત્યારબાદ અધિકારીઓ સાથે નેશનલ મેરીટાઈમહેરીટેજકોમ્પ્લેક્સ ખાતે થયેલ કાર્યની સમીક્ષા બેઠક કરશે.

Related Posts