કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે, જુલાઈમાં ફરી વધશે DA!

કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે, જુલાઈમાં ફરી વધશે DA! કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એકવાર મોટા સમાચાર આવી રહ્યા છે. માર્ચ 2022માં મોંઘવારી ભથ્થા (DA)માં વધારો થયા બાદ હવે જુલાઈ 2022માં પણ DAમાં વધારો થવાની ધારણા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના AICP ઇન્ડેક્સમાં ઘટાડા બાદ હવે માર્ચમાં તેમાં મોટો ઉછાળો આવ્યો છે. આ આંકડો જાહેર થયા બાદ મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો માર્ગ સ્પષ્ટ જણાય છે.
Recent Comments