કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા અમરેલી એરસ્ટ્રીપ ખાતે તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષશ્રી મનિષભાઈ સંઘાણી સહિતના પદાધિકારીશ્રીઓ અને જિલ્લાના અધિકારીશ્રીઓએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત

Recent Comments