fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ વતન ઇશ્વરિયામાં સહપરિવાર મતદાન કર્યુ

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરુ છે. કેન્દ્રીય પશુપાલન મત્સ્યોદ્યોગ અને ડેરી ઉદ્યોગ મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ અમરેલી જિલ્લાના ઈશ્વરિયા, તેમના વતન ખાતે સહ પરિવાર મતદાન કરી, નાગરિક તરીકેની તેમની ફરજ નિભાવી હતી. કેન્દ્રીય મંત્રીશ્રીની સાથે ઈશ્વરિયાના ગ્રામજનોએ પણ મતદાન કર્યુ હતું.

Follow Me:

Related Posts