અમરેલી

કેન્દ્ર સરકારની કૃષીક્ષેત્રમાં હરણફાળસાવરકુંડલાના બાઢડા ગામે આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રા યોજાઈ વિકસિત ભારત / આઝાદીના ૧૦૦ વર્ષે નવા ભારતનો સંકલ્પ. 

રીબ લોકોની સરકાર – પાંચ વર્ષ ગરીબોને મળશે મફત અનાજ ઘર ઘર જળ મહત્ત્વ પૂર્ણ કામ તેના અંતિમ તબક્કામાં. બાળકના જન્મથી માણસના મૃત્યુ સુધીના દરેક તબ્બકે સરકારનો માનવીય સહયોગનો અભિગમ, આયુષ્ય માન ભારત યોજનાની સફળતાથી ગરીબોના આશિર્વાદ નરેન્દ્ર મોદી સાથે- મહેશ કસવાળાકેન્દ્ર સરકારની કૃષિ ક્ષેત્રમાં હરણફાળ ભરી નવતર ટેકનોલોજીને વિકસિત ભારત યાત્રામાં અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રા સંદર્ભે સાવરકુંડલાના બાઢડા ખાતે ડ્રોન દ્વારા નેનો યુરીયા ખાતરનો છંટકાવનું ડેમોસ્ટ્રેશન સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, ઇન્ચાર્જ કલેકટર દિનેશજી, ડેપ્યુટી કલેકટર ધારાબેન ભાલાળા, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ગજેરા, શરદભાઈ ગૌદાણી સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ

વચ્ચે આપણો સંકલ્પ વિકસિત ભારત તેમજ આઝાદીના ૧૦૦ વર્ષે નવા. ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લક્ષી યોજનાઓ થકી છેવાડાના વ્યક્તિની કાળજી લઈને કામ કરતી કેન્દ્રની મોદી સરકાર દ્વારા પાંચ વર્ષ ગરીબોને મફત અનાજ મળશે, જ્યારે ઘર ઘર જળનું મહત્વ પૂર્ણ અંતિમ તબ્બકામાં હોય તેમજ બાળકના જન્મથી માણસના મૃત્યુ સુધીના દરેક તબ્બકે કેન્દ્ર સરકારનો માનવીય સહયોગનો સુંદર અભિગમ ખરા અર્થમાં સાર્થક સાબિત થતો હોય તેમ આયુષ્યમાન ભારત યોજનાની સફળતાથી ગરીબોના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે હોય જેના ફળ સ્વરૂપે સરકારી લાભો ગરીબોના ઘર સુધી પહોંચે તે આ વિકસિત ભારત યાત્રાનો સંકલ્પ સાર્થક કરવાનો મુખ્ય ઉદ્દેશ છે પાણી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટકચર, રેલ્વે, કૃષી, સિંચાઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે જે પ્રાથમિકતાને ધ્યાને લઈને સરકાર નક્કર કામગીરીઓ કરે તે માટે આઝાદીના ૧૦૦  વર્ષ નવા ભારતનો સંકલ્પ થાય તે માટે દરેક જન જનના આશીર્વાદની જરૂર હોવાનું ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પોતાના વક્તવ્ય દરમ્યાન જણાવ્યું હતુ તેમ સ્તવ અટલધારા કાર્યાલયના જે.પી. હીરપરાની યાદીમાં જણાવ્યું છે.

Related Posts