fbpx
અમરેલી

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જાફરાબાદ જેટીની મુલાકાત લઈ માછીમારોને પોતાની બોટ સલામત સ્થળે રાખવા તેમજ પોતાના ઘર પરિવારનું ધ્યાન રાખવા અપીલ કરી

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ જેટીની મુલાકાત લઈ માછીમારો એસોસિએશનના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. મંત્રીશ્રીએ માછીમારોને પોતાની બોટ સલામત સ્થળે રાખવા તેમજ પોતાના ઘર પરિવારનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.

Follow Me:

Related Posts