ગુજરાત

કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત વાત્સલ્યધામમાં સુપ્રસિઘ્ધ ગાયીકા ફરીદામીરે અનાથ બાળકો સાથે રક્ષાબંધન ઉજવ્યું

વતનના રતન વસંતભાઈ ગજેરા એ વાત્સમલ્ય્ધામનું નિર્માણ કરીને અનાથ બાળકોને માતા-પિતા ની છત્રછાયા પુરી પાડી છે તે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર હિંદુસ્તા ન માટે પ્રેરણારૂપ છે. ભારતમાં દરેક જગ્યા એ ભવાત્સતલ્યછધામભ જેવા અનાથાલયો બને તો ભારતમાં કોઈ બાળક અનાથ ન રહે તે વિચાર માટે હું વસંતભાઈને વંદન કરુ છું.-ફરીદા મીર, સુપ્રસિઘ્ધર ગાયિકા


અમરેલીના વતનના રતમ, કેળવણીકાર, સેવા પુરૂષ ગજેરા સંકુલના સ્થાિપક પ્રમુખ તથા અનાથ બાળકો માટેનું અનાથાલય ભભવાત્સ લ્યોધામભભ સુરતના સ્થાલપક,સંચાલક તથા ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરા સંચાલિત વાત્સલલ્ય‍ધામની રક્ષાબંધનના પાવન દિવસે ગુજરાતની સ્વયર સામ્રીગ્ની, સુપ્રસિઘ્ધર યાયિકા શ્રી ફરીદા મીરે મુલાકાત લઈને અનાથ બાળકોને રક્ષાપોટલી અર્પણ કરીને રાખડી બાંધીને અનાથ બાળકો સાથે વાત્સયલ્યબધામ રક્ષાબંધનનું પર્વ મનાવ્યુંસ હતુ. આ તકે અનાથ બાળકોના હસતા ચહેરા તથા ખિલખિલાટથી પ્રભાવિત થઈને ગાયિકા ફરીદા મીરે જણાવ્યુંક હતું કે ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીબય ઉદ્યોગપતિ, કેળવણીકાર,સેવાપુરૂષ વસંતભાઈ ગજેરાએ અનાથ બાળકો માટે વાત્સ લ્યયધામનું નિર્માણ કરીને ગુજરાતના માત્ર 1000 (એક હજાર) અનાથ બાળકોને જ માતા-પિતાની છત્રછાયા પુરી નથી પાડી પરંતુ સમગ્ર ભારતને એક નવો જ વિચાર આપ્યોે છે કે જો ભારતમાં દરેક રાજયમાં વાત્સ લ્ય1ધામ જેવા અનાથાલયોનું નિર્માણ થાય તો ભારતમાં કન્‍યા કુમારી સુધી કોઈ બાળક અનાથ ના રહે : શ્રી વસંતભાઈના આ ઉમદા વિચાર તથા કાર્યને હું વંદન કરું છુ : શ્રી ફરીદા મીરની વાત્સોલ્યનધામની આ મુલાકાતમાં ઉદ્યોગપતિ ધનવાનભાઈ કોટક,મફાભાઈ મીર તથા વીરેનભાઈ પણ જોડાયા હતા.

Follow Me:

Related Posts