કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત વાત્સલ્યધામ ખાતે અઢીસો સંસ્થાઓના પ્રતિનિધિઓનું સન્માન કરી સરદારજયંતિ ઉજવાઈ

.
વાત્સ લ્યેધામ-સુરત ખાતે સુરતની કુલ રપ૭ સંસ્થા ઓને આમંત્રણ આપીને સરદાર જયંતિની ઉજવણી નિમિતે વાત્સધલ્ય ધામની પ્રવૃતિથી વાકેફ કરાયા.
જાણીતા ઉદ્યોગપતિ વલ્લાભભાઈ સવાણી, ભરતભાઈ શાહ, વેલજીભાઈ શેટા, ડેપ્યુજટી કમિશ્નિરશ્રી સંજયભાઈ જોષી સહિતના મહાનુંભાવોએ વસંતભાઈ ગજેરાની સેવાપ્રવૃતિને બિરદાવી.
સુરતની તમામ સંસ્થાાઓને આહવાન કરીએ છીએ કે, કોઈપણ નિરાધાર, ગરીબ, અનાથબાળકને વાત્સલ્યશધામ મુકી જાવ તેનો તમામ ખર્ચ વાત્સભલ્યાધામ ઉઠાવશે-વસંત ગજેરા, સ્થાેપક,સંચાલક
દાનવીર કર્ણની ભૂમિ એવી તાપીનદીના કિનારે વસેલા સુરત નગરીમાં વતનના રતન, કેળવણીકાર તથા આંતરરાષ્ટ્રીળય હિરાઉદ્યોગપતિશ્રી વસંતભાઈ ગજેરા સ્થાીપિત તથા સંચાલિત અનાથઆશ્રમ એવા વાત્સતલ્યતધામ-સુરત ખાતે સુરતની અઢીસો સ્વૈયચ્છિિક સંસ્થાેઓને આમંત્રણ આપીને સેવાપ્રવૃતિ બિરદાવીને સરદાર પટેલની ૧૪૬ મી જન્મિ જયંતિ તથા રાષ્ટ્રી ય એકતાદિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સુરતના નામાંકિત ઔદ્યોગિકરત્નોિ પી.પી.સવાણી ગૃપના વલ્લનભભાઈ સવાણી,કનુભાઈ ટેઈર,મહેશભાઈ ખેની, ડેપ્યુકટી કશિશ્નરશ્રી સંજયભાઈ જોષી, ભરતભાઈ શાહ,કેળવણીકાર તથા ગજેરા વિદ્યાભવનના મેને.ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા,કાનજીભાઈ ભાલાળા,દિનેશભાઈ નાવડીયા, વેલજીભાઈ શેટા વિ.મહાનુભાવોએ કેળવણીકાર વસંતભાઈ ગજેરાની સેવાપ્રવૃતિને બીરદાવી હતી. આ તકે માન.વસંતભાઈ ગજેરાએ જણાવ્યુ હતુ કે સુરતની કોઈપણ સંસ્થાાના ઘ્યાકનમાં કોઈ અનાથ,ગરીબ,નિરાધાર બાળક હોય તો અમારા વાત્સાલ્યનધામના દરવાજે મુકી જાવ અમો આવા નિઃસહાય બાળકોના શિક્ષણ,રોજગારી તથા મા-બાપનો પ્રેમ પણ આપીશુ
Recent Comments