અમરેલી

કેસમા વઘારો થાઈએ પેલા જરૂર પગલા લેવાઅમરેલીમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવુ જરૂરી : શકિત ગ્રુપ

અમરેલી શહેર અને જીલ્લા મા ત્રીજી લહેર ના કોરોના એક બે કેસ જોવા મળશે ત્યારે શહેર મા કોરોના ગાઈડ લાઈન નુ પાલન કરાવુ જરૂર છે ત્યારે પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ સાથી મળી ને ગાઈડ લાઈન નુ પાલન કરાવે જેથી કરી લોકો સાવચેતી રાખે ગાઈડ લાઈન નુ પાલન કરે  લોકો માસ્ક નથી પહેરતા ખુલી જગ્યા એકત્રિત થાય છે નીયમો પાલન નથી કરતા કેસ મા વઘારો થાઈ એ પેલા વેપારીઓ વાહન ચાલકો સહિત તમામ લોકોએ નિયમો પાલન કરે નીચે મુજબ જગ્યા  લોકોઓ મોટી સંખ્યામા એકત્રિત થાય છેચિતલ રોડ આવેલ એરપોર્ટ પાસે સરદાર સર્કલ પાસે નવજીવન પાર્ક અને બીજી અનેક જગ્યાઓ પર લોકોએ મોટી સંખ્યામા એકત્રિત થાય છે નીયમો પાલન નથી કરતા

Related Posts