fbpx
અમરેલી

કે.કે.પારેખ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં એક વર્ષના સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ મેળવવા જોગ

કે.કે.પારેખ ટેકનીકલ ઇન્સ્ટિટ્યૂટ અમરેલી ખાતે ટી.ઈ.બી. પેટર્નના ૧ વર્ષની મુદ્દતના ઇલેક્ટ્રોનિક્સ એપ્લા એન્ડ કોમ્પ્યુટર ટેકનિશિયન, ડી.ટી.પી. (કોમ્પ્યુટર), વાયરમેન અને ઈલે. મોટર રીવાઇન્ડીંગ એન્ડ સર્વિસીસ જેવા સર્ટિફિકેટ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ફોર્મ વિતરણની કામગીરીની મુદ્દત તા. ૩૦/૧૦/૨૦૨૧ સુધી વધારવામાં આવી છે તો પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને રૂબરૂ અથવા ફોન નં. ૨૨૨૪૬૭ ઉપર વધુ માહિતી મેળવવા આચાર્યશ્રીની યાદીમાં જણાવેલ છે. આ તમામ વિષયોના પ્રવેશ ફોર્મ રૂ. ૧૫ આપીને મેળવી શકાશે

Follow Me:

Related Posts