રાષ્ટ્રીય

કોઈ પણ પરીક્ષા વિના અર્ધલશ્કરી દળમાં નોકરી ની સારી તક

*સ્થળ*
હાલમાં ભારત માં ભરતી ની જાહેરાત કરાઈ છે .

*શિક્ષણ* આ ભરતી માટે ૧૨ મું ધોરણ પાસ ઓચામ ઓછી લાયકાત છે .

*અનુભવ*
આ ભરતી માટે ઝીરો થી એક વર્ષ સુધીનો અનુભવ જરૂરી રાખવામાં આવેલો છે

*પગાર*
આ ભરતી માટે સરકારી નિયમોનુસાર પગારધોરણ રાખવામાં આવેલું છે

*શિફ્ટ ટાઇમિંગ*
આ ભરતીમાં કોઈપણ શિફ્ટ પાડવામાં આવેલી નથી

*સંસ્થાનું નામ*
આ ભરતી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ માટે કરવામાં આવશે

*પોસ્ટનું નામ*

આ ભરતી હેડ કોન્સ્ટબલ ના પદ માટે કરવામાં આવી રહી છે

*પોસ્ટની સંખ્યા*
આ ભરતીમાં પગ ની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી નથી અને તે જરૂરીયાત મુજબ નક્કી કરવામાં આવશે

*સ્થળ*
આ ભરતી માટેનું શેત્ર સમગ્ર ભારતમાં ગમે તે જગ્યા પર રહેશે

*વયમર્યાદા*
આ ભરતી માટે ઓછામાં ઓછા 18 થી વધારેમાં વધારે 23 વર્ષ ની વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે

*પગાર*
આ ભરતીમાં 25500 થી લઈને 81100 સુધીનો પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે

*લાયકાત*
આ ભરતીમાં 12 પાસ , રમતગમત અને એશ્લેટિક્સમાં રાજ્ય , રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિત્વ પણ હોવું જોઈએ.

*અરજી ફી*
આ ભરતીમાં 100 ની મામુલી ફ્રી રાખવામાં આવી છે .

*પસંદગી પ્રક્રિયા*

આ ભરતીમાં અરજદારની પસંદગી સૌ પ્રથમ લેખિત પરિક્ષા લીધા પછી ઇન્ટરવ્યુના આધાર પર ભરતી કરવામાં આવશે .

Related Posts