સૌરાષ્ટ - કચ્છ

કોડીનારના વલાદર ગામમાં વૃદ્ધા પર દીપડાનો હુમલો

૮૦ વર્ષીય વૃદ્ધા પર દીપડાનો હુમલાની ઘટના સામે આવી છે. જેમાં દીપડાના હુમલાથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઇ છે . આ ઘટના કોડીનારના વલાદર ગામમાં બની હતી. જાે કે આ બાબતની જાણ થતાં વન વિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત શરૂ કરી છે. તેમજ દીપડાના હુમલા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. તેમજ ગ્રામજનોને સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી છે. દીપડાની ભાળ મળે તો વન વિભાગને તાત્કાલિક જાણ કરવા માટે જણાવાયુ છે.

Related Posts