આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ દવારા કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારજનોને ૪ લાખની સહાય આપવા મુદે અમરેલી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું.
આવેદનપત્રમાં જિલ્લા કોંગ્રેસ દવારા જણાવાયું હતું કે, કોવીડ–૧૯ મહામારી હાલમાં ઝડપી ફેલાવો રોકવા માટે તાત્કાલિક ગંભીર પ્ાગલાં લેવાની સરકારને ફરજ પ્ાડી છે. રોજીદી આવક ઉપ્ાર નર્ભરિ એવા ગરીબ લોકોની સંખ્યા ગુજરાતમાં એટલી બધી વિશાળ છે કે આપ્ાણે તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ કરી શકીએ નહી. હાલના કટોકટીભર્યા સમયમાં કોવીડ –૧૯ મહામારીમાં ગુજરાત સરકારે ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ દ્વારા કોરોનાના કપ્ારાકાળમાં હોસ્પિ્ાટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા. ખાનગી હોસ્પિ્ાટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિ્ાયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી., સામાન્ય અને માધ્યમ વર્ગના પ્ારિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પ્ાડ્યો. પ્ાશુ અને મનુષ્ય માટે પ૦,૦૦૦ વળતરના એકસમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ્ા સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે અને મૃતકપ્ારિવારો સાથે માનવજાતની પ્ાણ ક્નૂર મજાક કરી છે એક બાજુ સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપ્ાડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી, મૃતકના આધાર – પુરાવા તપાસી મરણ પ્રમાણપ્ાત્રમાં સુધારા કરવા જીલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાંઆવી છે પ્ાણ, સરળતાથી મરણ પ્રમાણપ્ાત્ર મેળવવામાં વ્યાપ્ાક હેરાન પ્ારેશાનીનો સામનો સ્વજન ગુમાવનાર પ્ારિવારો કરી રહ્યાં છે.
મરણપ્રમાણપ્ાત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે. જ્યારે સુપ્રિમકોર્ટ લપ્ાડાક આપ્ો ત્યારે સહાય આપ્ો અને સરકાર કામ કરે છે. ભાજપ્ા સરકાર મૃતકોના પ્ારિવારજનો સાથે મોટા પાયે અન્યાય કરી રહી છે. કોરોના મૃતકના પ્ારિવારજનોને વળતર આપ્ાવાની ભાજપ્ા સરકારની સાચી જ નિયત હોત તો ઉત્સવો અને તાયફાઓને બદલે ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી કરાવી અથવા હોસ્પિ્ાટલ કે સ્મશાનમાંથી સાચા આંકડા મેળવી પ્ારિવારજનોને આર્થિક સહાય સત્વરે આપી શકી હોત પ્ારંતુ કોરોનામાં મૃતક થયાની સાબિતી માટે પ્ારિવારજનોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પ્ાડી રહ્યાં છે. મૃતકોના પ્ારિવારજનોને સહાય આપ્ાવામાં વિલંબની નોંધ સુપ્રિમકોર્ટે લીધા છતાં પ્ાણ સરકારના પ્ોટનું પાણી હાલતુ નથી. કોરોના કાળમાં નાગરિકોએ પ્ાોતાના ઘર – રોજગાર ચલાવવા માટે ર૮ મેટ્રીક ટન જેટલુ સોનુ વેચવાની ફરજ પ્ાડી હતી. લોકોએ મકાન, જગ્યાઓ, ગીરવે મુકી હતી, સામુહિક, વ્યક્ગિત આત્મહત્યાનું પ્ાણ આંકડો કોરોના કાળ દરમ્યાન વધ્યો ત્યારે, પ્ારિવારજનોની આર્થિક તકલીફમાં સહાય કરવામાં ભાજપ્ા સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.
કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યકિ્ઓના પ્ારિવારજનોને અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ્ા થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ–૧૯ ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે. આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વચ્ર્યુઅલ મેમોરિયલ પ્ાર અપ્ાલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપ્ાવાનો તેમજ આપ્ાણા કોવીડ–૧૯ ન્યાય પ્ાત્રની ચાર માંગણીઓ જેવી કે (૧) કોવીડ –૧૯ થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિ્ાયા ચાર લાખનું વળતર (ર) કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી (૩) સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ (૪) કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન / પ્ારિવારજનો પ્ૌકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ્ા થવાનો છે.
ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ર૦૦૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પ અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપ્ાદા સમયે રાહત/સહાયના ૪લાખ રૂપિ્ાયા ચુકવવા પ્ૌસા નથી પ્ારંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપ્ાતિઓના દેવા માફી, એરોપ્લેન હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિ્ાયા વેડફી રહી છે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પ્ારિવારજનોને મળ્યા છે. કોરોનાની મહામારીમાં ભાજપ્ા સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. હોસ્પિ્ાટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિત આરોગ્ય સેવાના અભાવે ગુજરાતના ૩ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે પ્ારંતુ ભાજપ્ા સરકારે મૃતકોના આંકડા છુપાવતા માત્ર ૧૦ હજારનો આંકડો જાહેર કર્યો. મૃતકોના પ્ારિવારજનોને વળતર ચુકવવામાં આનાકાની બાદમાં સુપ્રિમ કોર્ટની સતત ફટકાર બાદ ભાજપ્ા સરકારે સ્વિકાર્યું છે કે ૯૧૮૧૦ અરજીઓમાંથી પ૮૮૪૦ અરજીઓ મંજુર કરાઈ છે. ૧૧૦૦૦ જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. ૧પ૦૦૦ અરજી પ્ોન્ડીંગ છે અને પ૦૦૦ જેટલી અરજીઓ રીજેક્ટ કરાઈ છે. જે દર્શાવે છે કે, ભાજપ્ા સરકાર મોતના આંકડા છુપાવી જુદૃાણું ફેલાવ્યું જે સુપ્રિમકોર્ટમાં ફટકાર બાદ સાચા મૃતકોના આંકડા સામે આવી રહ્યાં છે. કેટલાય લોકો ટેસ્ટ કર્યા વગર અને હોસ્પિ્ાટલમાં એડમિટ કર્યા સિવાય મૃત્યુ પામ્યા એમને સરકાર કેવી રીતે શોધીને વળતર આપ્ાશે ? સરકાર શા માટે તારીખ પ્ો તારીખ લંબાવે છે ? જ્યારે સુપ્રિમકોર્ટ લપ્ાડાક આપ્ો ત્યારે સહાય આપ્ો અને સરકાર કામ કરે છે. ભાજપ્ા સરકાર મૃતકોના પ્ારિવારજનો સાથે મોટાપાયે અન્યાય કરી રહી છે. કોરોના મૃતક પ્ારિવાકોરોના મૃતક પ્ારિવારજનો વતી કોંગ્રેસ પ્ાક્ષ માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પ્ારિવારોને રૂપિ્ાયા ચાર લાખની સહાય સરકારશ્રી તરફથી ચુકવવામાં આવે સહિતની માંગણીઓ અમરેલી જિલ્લા કોંગ્રેસ દવારા કરવામાં આવે હતી.
આ આવેદનપત્રના કાર્યક્રમ બાદ દેશની કોયલ તરીકે વિશ્વ વિખ્યાત એવા લતા મંગેશકરનું અવસાન થતા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પુર્વ વિરોધપક્ષના નેતા અને ધારાસભ્યશ્રી પરેશભાઇ ધાનાણી, જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઇ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપભાઇ પંડયા, હસુભાઇ સુચક, કનુભાઇ ડોડીયા, શ્રીમતી હંસાબેન જોષી, દલસુખભાઇ દુધાત, જે.પી. ગોળવાળા, શરદભાઇ મકવાણા, જિ.પં. પૂર્વ પ્રમુખ રવજીભાઇ વાઘેલા, હસુભાઇ બગડા, સત્યમભાઇ મકાણી, રવજીભાઇ પાનસુરીયા, જમાલભાઇ મોગલ, પ્રવિણભાઇ કમાણી, રમેશભાઇ ગોહિલ, ખોડાભાઇ માલવીયા, રવજીભાઇ મકવાણા, જે.બી. મકવાણા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments