કોરોના કાળ દરમ્યાન મૃત્યુ પામેલ મૃતકોને ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્રારા શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી.
કોરોના કાળ દરમ્યાન અમરેલી વિધાનસભા વિસ્તારમાં મૃત્યુ પામેલા મૃતકોને ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્રારા શ્રધ્ધાજંલી અપ૬/ગ્:ત્સણ કરવામાં આવી જેના ભાગરૂપે અમરેલી તાલુકાના વડેરા ગામે રામજી મંદીર ખાતે ગામ સમસ્ત
શ્રધ્ધાજંલીનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
આ તકે, ભરતભાઈ હપાણી, કમલેશભાઈ દેથળીયા,રાજુભાઈ નાકરાણી,અશ્વીનભાઈ બોદર, પ્રફુલભાઈ માંગરોળીયા, નાથાભાઈ કુંભાણી,કોૈશિકભાઈ સોહલીયા,અશોકભાઈ ભવાણી, કાળુભાઈ સુખડીયા તથા પીન્ટુભાઈ માલવીયા ઉપસ્થિત રહયા હતા.
અમરેલી તાલુકા વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે પણ પ્રાથમિક શાળા ખાતે ગામ સમસ્ત શ્રધ્ધાજંલીનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ તકે, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી,શરદભાઈ મકવાણા, રાજુભાઈ દામોદરા, હિરેનભાઈ ટીમાણીયા, પ્રહલાદભાઈ સોલંકી, શૈલેષભાઈ ભંડેરી, ગામના આગેવાન અરવિંદભાઈ ગોંડલીયા, જે.બી. મકવાણા, આકાશ કાનપરીયા, કેવલ કાનપરીયા , કીશોરભાઈ કાનપરીયા, વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહીને મૃતકોને શ્રધ્ધાજંલી પાઠવી હતી.
Recent Comments