અમરેલી

કોરોના કાળ માં બાબરામાં આવેલ સેવા ભારતી હોસ્પિટલ નાં ડોકટર આર જે કુબાવત પોતાની ચેર પર થોડી વાર કરે છે આરામ હરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ ની કરે છે સારવાર

બાબરા માં આવેલ સેવા ભારતી હોસ્પિટલ માં હરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે ઉમટી પડે છે .સેવા ભારતી હોસ્પિટલ નાં ડોકટર આર જે કુબાવત ઉવ 70 જે 40 વર્ષ થી પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે .અને અનેક દર્દી ઓ ને સાજા કરી દીધાં છે .ડો કુબાવત એ જણાવ્યું હતું કે તે પોતે 40 વર્ષ નાં આ ડોકટરી લાઈન માં આવા દિવસો કોઈ દિવસ જોયા નથી અને આટલી બીમારી પણ નથી જોય હાલ સવારે સાત વાગ્યાથી દર્દીઓ ની લાઇન થાય છે જે છેક રાત્રી ના અગિયાર વાગ્યા સુધી એમનમ રહે છે . તો બોપરનાં જમવાનો પણ ક્યારેક સમય મળતો નથી . તો ક્યારેક પોતાની ચેમ્બરમાં પોતાને ચેર ઉપર જોલું ખાવું પડે છે .આ સેવા ભારતી હોસ્પિટલ માં દૂર દૂર થી દર્દી ઓ આવે છે અને આ હોસ્પિટલ નું જે નામ છે સેવા ભારતી હોસ્પિટલ એવી રીતે જ આ હોસ્પિટલના ડોકટરો સાવ વ્યાજબી ફ્રી લઈ ને દર્દી ઓ ને સારા કરી રહ્યા છે .

 તો આ સેવા ભારતી હોસ્પિટલ માં ડો કુબાવત સાથે ડો કલ્પેશ કુબાવત અને ડો શૈલેષ અગ્રાવત પણ પોતાની સેવા પૂરી પાડી રહિયા છે .હાલ હોસ્પીટલ નાં ડોકટરો ખરે ખર એક કોરોના વોર્યાસ તરીકે સાબીત થઈ લોકો ને સારવાર આપી રહ્યાં છે

Follow Me:

Related Posts