કોળીયા કનિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર ભાદરવી અમાસનાં મેળામાં આરોગ્યવિભાગ ૨૪ કલાક કામગીરી બજાવશે
તા.૧૪થી૧૫નાંરોજભાવનગરજિલ્લાનાંકોળીયાકગામખાતેનિષ્કલંકમહાદેવનાંસાનિધ્યમાંભાદરવીઅમાસનોમેળોયોજાનારછેત્યારેસમગ્રભાવનગરજિલ્લાસહિતનાંઅનેકજિલ્લાઓમાંથીયાત્રાળુઓપવિત્રસ્નાનઅર્થેઆવતાહોયછેત્યારેતેઓનેઆરોગ્યનેલગતીતમામસુવિધાઓપુરતીમળીરહેતેમાતેજિલ્લાનાંઆરોગ્યવિભાગદ્વારા૨૪કલાકઆરોગ્યનેલગતીકામગીરીઓપુરીપાડવામાંઆવશે.
જેમાંસામૂહિકઆરોગ્યકેન્દ્ર- કોળીયાકખાતેત્રણતબીબોબીટીમતૈનાતકરવામાંઆવેલછે. આસાથેજોકોઇતાત્કાલિકસારવારમાટેભાવનગરખાતેદર્દીનેખસેડવાનીજરૂરીયાતઉભીથાયતોતેનામાટેબેએબ્યુલન્સપણસામૂહિકઆરોગ્યકેન્દ્ર- કોળીયાકખાતેતૈયારરાખવામાંઆવશે.
ઉપરાંતભાવનગરસરતખ્તસિંહજીજનરલહોસ્પિટલદ્વારાલાઇફસેવિંગસપોર્ટસિસ્ટમધરાવતીએકએમ્બ્યુલન્સપણમેળાનાંસ્થળપરરાખવામાંઆવનારછે. જેથીકોઇપણયાત્રાળુડુબીજવાનીઘટનાબનેતોતાત્કાલિકધોરણેસ્થળપરજસારવારમળીરહેતેમાટે૨૪કલાકકાર્યરતરહેશે. હાલમાંઆરોગ્યતંત્રદ્વારાકોળીયાકનિષ્કલંકમહાદેવનાંસાનિધ્યમાંયોજાનારમેળાખાતેક્લોરીનેશનપણકરાવવામાંઆવ્યુછેઅનેયાત્રાએઆવનારતમામલોકોનેસ્વસ્થઅનેસુરક્ષીતરહેવાતેમજજરૂરીનિયમોનુંપાલનકરવાઆરોગ્યતંત્રદ્વારાઅપીલકરાઇછે
Recent Comments