કોવિદ-19 ની હેઠળ સારવાર મેળવનાર દર્દી ઓ માટે ઓક્સિજન કન્સલ્ટેટર આપવામાં આવ્યું
જન વિકાસ તેમજ સામાજિક ન્યાય કેન્દ્ર અમદાવાદ દ્વારા સંચાલિત ન્યાય વિકાસ કાનૂની સહાય કેન્દ્ર અમરેલી દ્વારા આજ રોજ મહોબત ખપે એજ્યુકેશન વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિદ સેન્ટર ચાલુ હોઈ જેમાં કોવિદ-19 ની હેઠળ સારવાર મેળવનાર દર્દી ઓ માટે ઓક્સિજન કન્સલ્ટેટર આપવામાં આવેલ છે જેના કારણે કોવિદ ના દર્દી ઓક્સિજન ની સુવિધા મળશે તેમ મહોબત ખપે એજ્યુકેશન વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ હાજી યુનુસભાઇ દેરડીવાળા જાહેર કરેલ છે
Recent Comments