ગુજરાત

ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીની નિશ્રામાં ૧૨૦૦થી વધુ દીકરીઓને ચણીયાચોળી આભૂષણ અર્પણ

વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં શક્તિ અનુષ્ઠાન નવરાત્રી પર્વ એ ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત કન્યા છાત્રાલય આશ્રમ શાળા ઓમાં વિદ્યાભ્યાસ કરતી ૧૨૦૦ થી વધુ દીકરી ઓને ચણીયાચોળી આભૂષણ અર્પણ કરાયા હતા અગ્રવાલ સમાજ અગ્રણી વસંત મોલ મોભી બાબુભાઇ અગ્રવાલ રાધેશ્યામભાઈ સત્યનારાયણભાઈ દ્વારા વિવિધ આઠ કન્યા છાત્રાલયો માં શાંતુગૃરુ મુકેશગુરુ સહિત ની ઉપસ્થિતિ માં ગુજરાત ના પૂર્વ વિભાગ ના આદિવાસી વિસ્તાર ની આશ્રમ શાળા કન્યા છાત્રાલયો ની ૧૨૦૦ થી વધુ દીકરી ઓને દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં કૈલાસભાઈ સત્યનારાયણ ની સેવા એ નવરાત્રી ના પર્વ એ ચણીયાચોળી અને આભૂષણ વિતરણ નું પુણ્યકાર્ય યોજાયું હતું.

Related Posts