વડોદરા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં ઇન્ટરનેશનલ મહાવીર ઇન્ટરનેટ સંસ્થાન દ્વારા કેટલાક વિદ્યાર્થી ઓ કોઈ કારણોસર વિદ્યા અભ્યાસ ચૂંટી ગયો હોય સ્વ પ્રશિક્ષિત પુનઃ શિક્ષણ પ્રવાહ માં જોડવાનું અભિયાન હેઠળ અસંખ્ય યુવાનો ને નારાયણહાર શ્રી મહાવીર ઇન્ટરનેટ નેશનલ સંસ્થાના દ્વારા અનેક વર્ષો થી શિક્ષિત બેરોજગાર ને તાલીમ બદ્ધ કરવા નું ભગીરથ કાર્ય કરી રહી છે ઉત્તમ તાલીમ દ્વારા આત્મનિર્ભર સુંદર અભિગમ સાથે તાલીમ બદ્ધ યુવાનો ને પ્રમાણપત્ર ક્રાંતિકારી સ્વામી અર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં એનાયત કરાયા હતા આ તકે પ્રભુભાઈ મોરબી ડો અનિલ દિયા સાહેબ સંજયભાઈ સહિત ના મહાનુભવો ની હાજરી માં હુન્નર કૌશલ્ય ની તાલીમ બદલ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા
ક્રાંતિકારી સ્વામી માર્ગીયસમીજી ની પાવન નિશ્રા માં ઇન્ટરનેશનલ મહાવીર ઇન્ટરનેટ દ્વારા પ્રશિક્ષિત વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

Recent Comments