fbpx
ગુજરાત

ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ઉપસ્થિતિ માં મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટ માં રાજ્ય ના ૧૪ જિલ્લા ના ખેલાડી ઓ એ ભાગ લીધો

ગોધરા પોર્ટ કોમ્પ્લેક્ષ માં ગુજરાત રાજ્ય ના વિવિધ ૧૪ જિલ્લા ની ફૂટબોલ મહિલા ટિમો વચ્ચે યોજાયેલ ટુર્નામેન્ટ નું રાજ્ય સરકાર તરફ થી આયોજન ફૂટબોલ ટુર્નામેન્ટ માં ભાગ લેવા ૧૪ જિલ્લા ની ટિમો માંથી પાટણ ની ટીમ ફાઇનલ માં પહોંચી હતી ક્રાંતિકારી  સ્વામી માર્ગીયસ્મિતજી એ પ્રોત્સાહન ના રૂપ માં હાર જીત નું મૂલ્યાંકન એવી પરી ભાષા માં કર્યું કે હાર અને જીત હોતી નથી એનો ક્રમ હોય છે હારેલી એક ક્ષણ ના વિલંબ ના કારણે બીજા ત્રીજા ક્રમે જતા રહેતા હોય છે પરંતુ તુરંત બીજા ત્રીજા ચોથા ક્રમ ના ખેલાડી ઓ પ્રતિરોધ કરી ને બેવડા બળે એ લક્ષ હાંસલ કરી શકતા હોય છે માટે નિરાશ થવા ને કોઈ અવકાશ નથી આદરણીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વપ્ન ખેલો ઇન્ડિયા ના અરમાનો સાકાર કરવાનો આ સ્વતત્ર્ય અવકાશ પ્રાપ્ત થયો છે હજારો ખેલાડી ઓ વિવિધ પ્રકાર ની રમતો માં અવકશ ને પામવા થનગની રહ્યા છે ત્યારે ગોધરા પોર્ટ કોમ્પ્લેક્ષ સંકુલ ખાતે પ્રતાપભાઈ પસોયા ના નેતૃત્વ માં અને હરિભાઈ વસાવા ચનાભાઈ પટેલ પ્રશાંતભાઈ કહાર ની ઉપસ્થિતિ માં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ ખેલાડી ઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું 

Follow Me:

Related Posts