મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. મોરબીના એક વેપારીને ઠગ કિરણ પટેલે ય્ઁઝ્રમ્ના લાયસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી આચરી હતી. જાેકે, ઠગ કિરણ વિરુદ્ધ ચોથી ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી પણ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપતા તેની શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ કેસમાં કિરણ પટેલની પત્ની માલિની ધરપકડ થઈ ચૂકી છે. ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલ મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલ ઁસ્ર્ં ઓફિસરની ઓળખ આપીને અનેક લોકો સાથે ઠગાઇ આચરી છે. ઘટનાની વાત કરીએ તો વર્ષ ૨૦૧૭માં મોરબીના વેપારી ભરત પટેલ કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. તે વખતે કિરણ પટેલે પોતાની ઓળખ ક્લાસ વન ઓફિસર હોવાની અને સરકારમાં પોતાનું સારું એવું વર્ચસ્વ હોવાનું જણાવ્યુ હતું.
ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલ મહાઠગ કિરણ પટેલની વધુ એક કેસમાં ધરપકડય્ઁઝ્રમ્ના લાયસન્સ કઢાવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી આચરી હતી

Recent Comments