fbpx
રાષ્ટ્રીય

ક્રિપટોમાર્કેટ માં ઉથલ પાથલ મચાવનાર આ પાંચ કરન્સી પ્રથમ 5 કરન્સી

હાલમાં ક્રિપટોકરન્સી માં મોટા ભાગનાં લોકો વિશ્વાસ કરતા થયા છે . અને આ કરન્સી માં પણ અનેક લોકોએ મહત્વ આપતી કોઈન તૈયાર કરું તેમાં પ્રથમ પાંચ નીચે મુજબ છે.

*બિટકોઈન*
Bitcoin એ હજુ પણ માર્કેટ કેપ દ્વારા વિશ્વની નંબર વન ક્રિપ્ટોકરન્સી છે. જેમાં હાલમાં આ સિક્કાની કિંમત 31.38 લાખ રૂપિયા ના શીખર પર છે. જો કે સિક્કાની ઓલ-ટાઈમ-હાઈ (ATH) રૂપિયા 51.28 લાખ છે .

*ઇથેરિયમ*
Ethereum (ETH) એ માર્કેટ કેપ દ્વારા વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. જેમાં હાલમાં આ સિક્કાની કિંમત લગભગ 2.21 લાખ રૂપિયા છે. જેમાં આ સિક્કાનો ઓલ-ટાઈમ-હાઈ (ATH) રૂ. 3.62 લાખ છે .

*ટેથર*
ટેથર એ એક સ્થિર સિક્કો છે, જે ડોલરની કિંમત પર આધારિત છે. આ સિક્કો માર્કેટ કેપ દ્વારા વિશ્વની ત્રીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. તેની વર્તમાન કિંમત 76.25 રૂપિયાની આસપાસ છે અને તેની ATH રૂપિયા 91.22 છે .

*BNB*
માર્કેટ કેપ દ્વારા BNB વિશ્વની ચોથી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે . જે કરન્સી હાલમાં આ સિક્કાની કિંમત 29,921 રૂપિયાની આસપાસ છે. આ સિક્કાનો ઓલ-ટાઈમ-હાઈ (ATH) રૂપિયા 50,350 છે .

*USD સિક્કો*
USD સિક્કો (USDC) માર્કેટ કેપ દ્વારા વિશ્વની પાંચમી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. તે પણ ટેથર જેવો સ્થિર સિક્કો છે. હાલમાં તેની કિંમત 76.60 રૂપિયાની આસપાસ છે. આ સિક્કાનો ઓલ-ટાઈમ-હાઈ (ATH) રૂ 87.19 છે .

Follow Me:

Related Posts