અમરેલી

ખાંભાના ડેડાણ ગામેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઑ.જી. ટીમ

આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર દરમિયાન કેટલાક ઈસમો પોતાનાં આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઈનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) નું વેચાણ કરતા હોય , પોલીસ મહાનિદેશકશ્રી , અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરા , નાઇલોન દોરા , તથા ચાઈનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) ઉપયોગ ઉપર મુકવામાં આવેલ પ્રતિબંધનું ચૂસ્તપણે અમલવારી કરાવવા વહીવટી તંત્રને સુચના આપવામાં આવેલ હોય , જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ , તરફથી જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે .

ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી , ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , તથા ચાઈનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) નું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા સુચના આપેલ હોય , જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ , સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં આગામી મકરસંક્રાતિ અન્વયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાઇલોન દોરા , તથા ચાઈનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) નું વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંધાને શ્રી એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા , તથા શ્રી જે.કે.મોરી , પો.સ.ઇ.શ્રી એસ.ઓ.જી.શાખા , નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ટીમ દ્વારા ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમી હકિકત આધારે ખાંભા તાલુકાનાં ડેડાણ ગામથી એક ઈસમને ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા ઈસમને પકડી પાડી , પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની ધટીત કાર્યવાહી કરવા સારૂ ખાંભા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપી – અજયભાઇ ભરતભાઇ ચૌહાણ ઉ.વ .૧૯ , ધંધો – હીરા ધસવાનો , રહે.ડેડાણ , તા.ખાંભા , જિ.અમરેલી

પકડાયેલ મુદ્દામાલની વિગત – મોનોસ્કાય કંપનીની ( પ્લાસ્ટીક દોરી ) રીલ નંગ -૬ , કિ.રૂા .૧૪૫૦ / -નો મુદ્દામાલ ,

આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ.પટેલ પોલીસ ઈન્સ્પેક્ટર ઈન્ચાર્જ એસ.ઓ.જી.શાખા , તથા શ્રી જે.કે.મોરી , પો.સ.ઇ.શ્રી એસ.ઓ.જી.શાખા , તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા ચાઇનીઝ દોરી નગ -૬ , કિં.રૂા .૧૪૫૦ / -નો મુદ્દામા પાડવામાં સફળતા મળેલ છે . સાથે ઝડપી S 5 Ⓒ 5 છે 5 છે 5 © હ

Related Posts