ખાંભા કોર્ટ માં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી સી.વી.ભટ્ટ સા ના અધ્યક્ષ સ્થાને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી … ……. આ તકે એ.પી.પી.શ્રી હિરેનભાઈ ત્રિવેદી… રજીસ્ટાર શ્રી દવે ભાઈ…એડવોકેટ શ્રી રાજુભાઇ હરિયાણી…. યોગા અભ્યાસુ (ટીચર) હિરેનભાઈ અસ્તિક…એડવોકેટ શ્રી બીજલબેન શાહ…રાજુભાઇ રાઠોડ…ગુલાભભાઈ શમાં…કોર્ટ સ્ટાફ ના શ્રી લુણી ભાઈ…શ્રી માલાભાઈ બેલીફ શ્રી વાળા ભાઈ…શ્રી મયુરભાઇ…શ્રી વિસાણીભાઈ..લીગલ વિભાગ ના શ્રી બામ્ભા ભાઈ…શ્રી જયદીપ ભાઈ સહિત ના મિત્રો એ જુદા જુદા યોગ…આસનો..કરી ને યોગ દિવસ ની ઉજવણી કરી હતી
ખાંભા કોર્ટ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માં આવી

Recent Comments