અમરેલી

ખાંભા ખાતે કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે આવેદનપત્ર પાઠવવામા આવ્યું

લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. ખાંભા ખાતે કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે આવેદનપત્ર પાઠવવામા આવ્યું. ભાજપ હાય હાય ના નારાઓ અને લઠ્ઠાકાંડ બન્ધ કરોના સુત્રોચ્ચારો પણ કર્યા હતા. કોંગી આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને લઠ્ઠાકાંડ મુદ્દે તાલુકા મથકો પર લડત શરૂ કરી. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની કડક અમલવારી થાય તેવી કોંગી નેતાઓએ કરી માંગ છે.

Follow Me:

Related Posts