અમરેલી

ખાંભા ખાતે મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતાં કોળી સમાજના અગ્રણીઓ. 

ખાંભા મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવી કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું મુસ્લિમ બિરાદરોને રોજા ચાલતા હોય ખાંભા તાલુકાના અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખ ગોપાલભાઈ પરમાર અને કોળી સમાજના અગ્રણીઓ બન્ને મસ્જિદમાં જઈને મુસ્લિમ બિરાદરોને રોજા ખોલાવી ઐકતાનું અને ભાઈચારાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું એમ ભીખુભાઇ બાટાવાળાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related Posts