ખાંભા તાલુકા પંચાયતની ડેડાણ 2 નંબર ની સીટ કોગ્રેસ પક્ષ માથી યુવા પ્રત્રકાર મોહસીન પઠાણ ની પ્રબળ દાવેદારી
લોક ડાઉન ના કપરાં સમયમાં ધારાસભ્ય અંબરીષ ડેર ના સહયોગથી અનેક ગરીબ નિરાધાર પરીવાર ને મદદરૂપ થયા હતા
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા ડેડાણ 2 નંબર ની સીટ પર કોગ્રેસ પક્ષ માથી યુવા પ્રત્રકાર મોહસીન પઠાણ દ્વારા દાવેદારી નોંધાવી છે ત્યારે ડેડાણ જૂના માલેકનેશ અને વાગ્રધા ગામના લોકો દ્વારા તેમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને સાથે સાથે તેઓ યુવા પ્રત્રકાર છે અને દરેક સમાજમાં તેઓ આગવું સ્થાન ધરાવે અને નાનામાં નાના માણસો ના સતત સંપર્કમાં રહે છે તેમજ કોરોના કપરા સમયમાં તેઓ ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર ના સહયોગથી અનેક ગરીબ નિરાધાર પરીવાર ને મદદરૂપ બન્યા હતા ત્યારે તેમના દ્વારા કોગ્રેસ પક્ષ માથી ડેડાણ 2 નંબર ની સીટ પર દાવેદારી કરવામાં આવતા દરેક નાના મોટા સમાજના લોકો તેમને આવકારે છે તેથી જો કોગ્રેસ પક્ષ દ્વારા તેમને ડેડાણ 2 નંબર ની સીટ પરથી જો મેદાનમાં ઉતારવામાં આવે તો જંગી લીડ થી આ બેઠક જીતી શકાય
Recent Comments