ખાંભા ના “સેવાયજ્ઞ ગ્રુપ “દ્વારા પક્ષી માટે પરબ તથા ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ..કરવામાં આવ્યું
ખાંભા ના સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા જુદા જુદા સેવા કર્યો કરવા માં આવે છે..જેમાં..રખડતી ભટકતી ગાય માતા ને ઘાસ…પક્ષી ઓ ને ચણ…. કૂતરા ને લાડુ…જેવા કર્યો કરવા માં આવે છે. જેમાં.આજે શહેર ના જુદા જુદા મંદિરો તથા આશ્રમ માં ગ્રુપ ના યુવાનો દ્વારા જાતે..જઈ ને100 માળા તથા 100 પરબ લગાવવા માં આવેલ હતા.. આ સેવા કાર્ય માં એડવોકેટ.રાજુભાઈ હરિયાણી… ભીખુભાઇ મકવાણા…. અભી હરિયાણી… રાજુભાઈ રાઠોડ…ધૈર્ય લાખાણી…. જૈમિલ હરિયાણી…રાજુભાઈ દેવેરા… બકુલભાઈ સિધ્ધપુરા…કુલદીપ હરિયાણી… સ્વપ્નિલ હરિયાણી…. જય સોલંકી….હર્ષ હરિયાણી…વિમલ જેઠવા…પાર્થ હરિયાણી સહિત ના સેવા ભાવિ યુવનો એ ઉત્તમ સેવા આપેલ હતી…
Recent Comments