મોસમી વરસાદ ના કારણે ખેડૂતો માં ચિંતા નું મોજું છવાયું તેમજ સ્થાનિકો માં પણ દોડ ધામ જોવા મળી હતી ખાંભા પંથક માં કમોસમી વરસાદ સાથે મીની વાવાઝોડું અને કરાઓ નું થયું હતું આગમન રોડ રસ્તા ઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને સમગ્ર પંથક માં વાતાવરણ માં ઠંડક પ્રસરી જતા લોકો ને ગરમી માં રાહત મળી હતી
ખાંભા પંથક માં ભર ઉનાળે વરસાદ મીની વાવાઝોડા સાથે પડ્યો વરસાદ

Recent Comments