fbpx
અમરેલી

ખાંભા માર્કેટયાર્ડની ચૂંટણી માટે આગામી 16 જાન્‍યુઆરીનાં રોજ 36 ઉમેદવારો વચ્‍ચે જંગ

ખાંભા માર્કેટયાર્ડની ચૂંટણીમાં આગામી 16 જાન્‍યુઆરીના રોજ 36 ઉમેદવારો વચ્‍ચે જંગ જામશે. ભાજપ-કોંગ્રેસના સમર્થનથી 38 ઉમેદવારી પત્રક રજૂ થયા હતા. જેમાંથી ર ઉમેદવારી પત્રક પરત ખેંચાતા હવે 36 ઉમેદવારો વચ્‍ચે જંગ નિશ્ચિત બન્‍યો છે. ખાંભા માર્કેટયાર્ડમાં છેલ્‍લી ટર્મથી કોંગ્રેસનું સમર્પિત શાસકો સતા પર બિરાજમાન હતા અને હવે સ્‍થાનિક કક્ષાના રાજકારણમાં અનેક ઉલટફેર થયા હોય આગામી ચૂંટણીમાં કોંગ્રેસના શાસકો સતા ટકાવી રાખે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.

Follow Me:

Related Posts