દામનગર ના રાભડા ગામે પંચાયત ઘર નું ખાતમહુર્ત કરાયું પણ કામ ક્યારે થશે ? જીર્ણ અવસ્થા નું બસ સ્ટેન્ડ નવું બનશે કે કેમ ? લાઠી તાલુકા પંચાયત તરફ થી રાભડા ગામે જૂનું પંચાયત ઘર દૂર કરી નવું બનાવવા નું ખાતમહુર્ત કરાયા નો ઘણો સમય થયો પણ પછી કોઈ ડોકાતું નથી પંચાયત ઘર ક્યારે બનશે ? અને બાજુ આવેલ જીર્ણ બસ સ્ટેન્ડ નવું બનશે કે કેમ ? સ્થાનિક કાર્યકર જેરામ પરમાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સહિત ના વિભાગ માં રજુઆત ઘણા સમય થી રાભડા ગામે જુના પંચાયત. ઘર નો ઇમલો દૂર કરી નવુ પંચાયત ઘર બનાવવા નું ખાતમહુર્ત કરાયું પણ પછી કોઈ ડૉકાતું નથી વિકાસે થોડી ઝડપ રાખવી જોઈ એ તેમ સ્થાનિક કાર્યકરે સબંધ કરતા તાલુકા વિકાસ અધિકારી લાઠી સહિત ને લેખિત રજૂઆતો કરી છે
ખાતમહુર્ત પછી કોઈ ડોકાતું નથી રાભડા પંચાયત ઘર ક્યારે બનશે જીર્ણ બસ્ટેન્ડ નો અંજળ ક્યારે આવશે

Recent Comments