ખાનગી ખેડૂત ની જમીન માં વીજ ટાવર ઉભો કરવા વિવિધ કાયદા ના ભય દર્શાવતી નોટિસો સામે. ખેડૂતે પણ તેના હક્ક ની રક્ષા ના અધિકાર નો ઉપીયોગ કર્યો

દામનગર શહેર માં ખેડૂતો ની ખાનગી માલિકી ની જમીનો માં વીજ ટાવર ઉભા કરવા કંપની તરફ થી વિવિધ વીજ અધિનિયમ ની જોગવાઈ ઓના ભય દર્શાવી કોઈ જાત ની કોઈપણ ની મંજુરી કે સંમતિ વગર વીજ લાઈન નાખવા વીજ કંપની નો હઠાગ્રહ કેમ? બિન સંપાદિત ખાનગી માલિકી ની જમીન માં જેટકો દ્વારા દામનગર શહેર માંથી પસાર થી ગારીયાધાર તરફ જતી ૨૨૦ કેવી વીજ લાઈન નો કાયમી રૂપે ખેડૂત ની જમીન માં ટાવર ઉભો કરવા કામ કરતી એજન્સી એ ખેડૂત ના હક્ક અધિકાર કે વળતર સંમતિ વગર વિવિધ કાયદા ની જોગવાઈ નો ભય દર્શાવી નોટિસ આપતા ખેડૂતો પણ ઇન્ડિયન વીજ અધિનિયમ ની જોગવાઈ થી તેમના હહક અધિકાર ની રક્ષા માટે કાર્યવાહી કરી ખાનગી ખેડૂત ની સંમતિ વળતર કે એગ્રેન્ટ વગર વીજ લાઈન નહિ
નાખવા નોટિસ સંદર્ભે જવાબ આપ્યો ખાનગી વીજ લાઈન નાખવા વીજ અધિનયમ ની જોગવાઈ નો ભય દર્શાવી સરકારી એજન્સી ઓથોરિટી ઓના ભય દર્શાવી વીજ ટાવર ઉભો કરવા સામે ખેડૂતે પણ કાયદા થી સ્થાપિત તેના હક્ક અધિકાર ની રક્ષા કરવા જેટકો ની નોટિસ નો જવાબ આપ્યો તેની જાણ અમરેલી જિલ્લા કલેકટર સાહેબ એસ પી સાહેબ અમરેલી સહિત કામ કરતી એજન્સી ને પત્ર પાઠવી કરી વીજ કંપની એક વ્યાપારી પેઢી છે એટલે વાણિજ્ય ક્ષેત્રે વીજ વેચાણ કંપની ખાનગી માલિકી માં મોટો કાયમી ટાવર ઉભો કરી ખેડૂત ને ઉભા પાક ને નુકશાન કરી કરાવી શકે નહીં અનેક સવાલ કરતા ખેડૂતે પોતા ના હક્ક અધિકાર રક્ષા કરવા નારોલા નારણભાઈ રત્નાભાઈ સહિત ના અરજદારો એ આ ટાવર અન્યત્ર જગ્યા એથી લઈ જવા માંગ કરી હતી
Recent Comments