સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા
ઉપરાંત નમુના નં. ૧ર માં પિયતનો સ્ત્રોત દશૉવેલ હોય તો ખેડૂતે ૧૬બ્?ઉસ
નંબર આપવાનું રહેતુ નથી.
અમરેલી જી૬ત્સિલામાં ખેડૂતોને ખેતીવાડી વિજ જોડાણ મેળવવા
પી.જી.વી.સી.એલ. વિભાગ તરફથી તલાટી કમ મંત્રી પાસેથી ચતુસીૅમાનો
દાખલો અને ૭/૧ર માં પિયતના સ્ત્રોતનો ઉ૬ત્સિલેખ હોય તો પણ પાણી પત્રક (૧૬બ્?ઉસ નંબર)
માંગવામાં આવતુ હોવા બાબતની અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સમક્ષ
રજૂઆત મળતા સાંસદશ્રીએ પ્રશ્ન જી૬ત્સિલા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની
બેઠકમાં લેતા ખેડૂતોના આ પ્રશ્નનું નિરાકરણ આવેલ છે.
આ પ્રશ્ન સંદભેૅ સાંસદશ્રીએ જણાવેલ છે કે, જે ખેડૂત નવુ ખેતીવાડી વિજ
જોડાણ મેળવવા અરજી કરે ત્યારે તેઓએ ચતુસીૅમાનો દાખલો પોતાની સહીથી
જ આપવાનો હોય છે, તલાટી કમ મંત્રી પાસેથી દાખલો મેળવવો ફરજીયાત નથી.
ઉપરાંત ખેડૂત ખાતેદારના નમુના નં. ૧ર માં પિયત સ્ત્રોત તરીકે દાર/કુવો
દશૉવેલ હોય તો તેઓએ તલાટી કમ મંત્રી પાસેથી અન્ય કોઈપણ પ્રકારનો આધાર
કે પાણી પત્રક (૧૬બ્?ઉસ નંબર) આપવાનો રહેતો નથી. જો માંગણીવાળા સવેૅ
નંબરમાં દાર/કુવો સંયુકત કે મજમુ હોય તો જ અલગથી સંમતિ માટે દાખલો
આપવાનો રહે છે. તેથી કોઈપણ ખેડુત ખાતેદાર પાસેથી પી.જી.સી.એલ.
તરફથી આ પ્રકારના દાખલાઓનો આગ્રહ રાખવામાં આવે તો સાંસદ
કાયૉલયનો સંપકૅ કરવા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ અપીલ કરેલ છે.


















Recent Comments