અમરેલી

ખેડૂતોને ડી.એ.પી. (DAP) ખાતર ટૂંક સમયમાં આસાનીથી મળતું થઇ જશે !

અમરેલી ખેડૂતોને ડી.એ.પી. (DAP) ખાતર ટૂંક સમયમાં આસાનીથી મળતું થઇ જશે !ડી.એ.પી. ખાતર મેળવવામાં ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે આજે મેં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે અમરેલી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ ડો ભરતભાઇ કાનાબારે ટેલિફોનથી વાત કરતા તેમણે માત્ર એક અઠવાડિયામાં જ સમગ્ર રાજ્યમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ ડી.એ.પી. આસાનીથી મળતું થઇ જશે તેવી ખાત્રી આપી છે.

Related Posts