ખેડૂતો – મજદુરો – માછીમારોને રૂબરૂ સાંભળી , સર્વે કરાવી મુખ્યમંત્રી – રાજય સરકારના ઝડપી નિર્ણય અને જાહેર કરેલ સહાય પેકેજને આવકારતા દિલીપ સંઘાણી આફતમાં લોકોની વચ્ચે રહી સરકારે ત્વરીત કામગીરી કરી વિનાશકારી વાવાઝોડાની મુખ્ય થપાટ પામેલ અમરેલી જીલ્લાના ખાસ કરીને દરીયા વિસ્તારની તારાજી નિહાળવા અને અસરગ્રસ્ત ખેડૂતો , મજદુરો , માચ્છીમારો અને લોકસમુહને ત્વરીતે રૂબરૂ મળી મુશ્કેલી જાણવાનો અને સર્વે કામગીરી ઝડપી હાથ ધરવાના મુખ્યમંત્રીના અભિગમની પ્રશંસા સાથે રાજય સરકારે જાહેર કરેલ સહાય પેકેજને રાષ્ટ્રિય સહકારી અગ્રણી- ખેડૂત નેતા દિલીપ સંઘાણીએ આવકારી રાજય સરકારની ઝડપી નિર્ણય શકિતને બિરદાવી હોવાનું અખબારી યાદીમાં જણાવાયેલ છે
ખેડૂતો – મજદુરો – માછીમારોને રૂબરૂ સાંભળી , સર્વે કરાવી મુખ્યમંત્રી – રાજય સરકારના ઝડપી નિર્ણય અને જાહેર કરેલ સહાય પેકેજને આવકારતા દિલીપ સંઘાણી

Recent Comments