અમરેલી જિલ્લા માં નકલી દવા બનાવતી ફેકટરી તો ઝડપાઇ પણ મોટા માથા સામે તંત્ર નિષ્પક્ષ તપાસ કરશે ખેડૂતો ને નકલી દવા પધરાવી જગત ના તાત ખેડૂતો ને ખંખેરવા ના કૌભાંડ માં જિલ્લા ખેતવાડી અધિકારી અને એસ ઓ જી ના સયુંકત દરોડા માં બનાવટી જંતુ નાશક દવા ના નામે કરોડો નું કૌભાંડ આચારી ખેડૂતો ને રાતા પાણી એ રડાવનાર ચીટરો સામે કડક કાર્યવાહી અને દાખલા રૂપ સજા થવી જોઈ એ મહેનત અને મોંઘા બિયારણ બાદ નકલી દવા ના પાક અને મહેનત પછી નિષ્ફળ જતા જગત તાત સાથે છેતરપિંડી કરનાર મોટા માથા ઓના બદલે આંડું પાંડુ ને આરોપી બનાવી દેવા ખેડૂતો ને મહેનત અને વળતર મળશે ૧૦ હજાર સુધી ના ભાવે એક લીટર દવા ખરીદી ઉજવી આશા એ કાળી મજૂરી કરતા ખેડૂતો સાથે આટલો મોટો વિશ્વાસ ઘાત કરનાર સુધી પોલીસ પહોંચશે ?
આ નકલી દવા બનાવતી ફેકટરી કોની જમીન માં આવેલ ? આ જમીન માં ઇન્ડ્સટીઝ ઉપીયીગ માટે બિન ખેતી કરાયેલ છે ? પુથ કરણ પ્રક્રિયા પરીક્ષણ સર્ટીફિકેશન ઓફ ટેગ મેળવેલ છે ? બધું અઘરો અધર કેમ ? આ ફેકટરી જે જમીન માં ચાલતી હતી તે જમીન કોની માલિકી ની ? ભાડે આપી કે ભાગીદારી ? ખેતી ની જમીન નો ઔદ્યોગિક ઉપીયોગ કરવા કોની મંજૂરી ? અત્યાર સુધી માં ક્યાં એગ્રો માં કેટલી માત્રા માં દવા વિતરણ કરાય તેનું રેકર્ડ વેચાણ નિયમન કરાયું છે ? દવા બનાવતી ફેકટરી એ ક્યાં એગ્રો માં કેટલી દવા સપ્લાય કરી ? નકલી દવા બનાવવા ની ગંભીર જોગવાઈ હેઠળ કડક કાર્યવાહી કરી ભોગ બનેલા ખેડૂતો ને વળતર મળે અને આ છેતરપિંડી માં સંડોવાયેલ તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે ? કે આંડું પાંડુ ઓને આરોપી બનાવી સંતોષ માની લેવાશે ? યાદ રાખજો ખેડૂતો નું ઝુંપડી નહિ વસે તો તમારા મહેલો પણ નથી બચવા ના ખેડૂતો સાથે વિશ્વાસ ઘાત એ અસમ્ય અપરાધ છે પોલીસે ૧૨ લાખ થી વધુ નો મુદા માલ પ્લાસ્ટિક બોટલો સ્ટીકરો ભલે ઝપ્ત કર્યા પણ આ કૌભાંડ ના મૂળ સુધી પહોંચી મોટા માથા ઓ સુધી નિષ્પક્ષ તપાસ કરે
Recent Comments