ખેલો ઇન્ડિયા ખેલો સૌરાષ્ટ્ર યુનિ રાજકોટ ખેલ મહોત્સવ માં -૨૦૨૩ દામનગર ગુરુકુળ ના છાત્ર ધાર્મિક બારૈયા દોડ માં બીજા ક્રમે સિલ્વર મેડલ મેળવ્યું
દામનગર શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ ના આર્ટસ એન્ડ કોમર્સ F.Y.B.A અભ્યાસ કરતા વિદ્યાર્થી ધાર્મિક વિનોદભાઈ બારૈયા એ સૌરાષ્ટ્ર યુનિ રાજકોટ ખેલ મહોત્સવ માં ૨૦૨૩ માં ૧૦.૦૦૦ મીટર ની દોડ માં બીજા ક્રમે સિલ્વર મેડલ મેળવ્યું અને ૫.૦૦૦ મીટર દોડ માં ત્રીજા ક્રમે બોન્ઝ મેડલ મેળવ્યું હતું રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ધાર્મિક બારૈયા ને અભિનંદન પાઠવતા શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરુકુળ કોમર્સ કોલેઝ ના નિયામક સ્વામી શ્રી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી શ્રી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી શ્રી આંનદસ્વરૂપદાસજી પ્રિન્સિપાલ કોલડીયા અને સમગ્ર ગુરુકુળ શેક્ષણિક શાળા સ્ટાફ પરિવારે ખેલ મહોત્સવ માં દામનગર ક્ષેત્ર નું રોશન કરતા ધાર્મિક બારૈયા ને શુભેચ્છા પાઠવી હતી અને તેમની પસંદગી ઇન્ટર યુનિ માટે થતા આગામી દિવસો માં (ઓરિસ્સા) ના ભુવનેશ્વર મુકામે યોજાનાર સ્પર્ધા માં થતા સમસ્ત દામનગર શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ કોલેજ પરિવારે શુભેચ્છા પાઠવી હતી ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે ઇન્ટર યુનિ માં સફળતા મેળવી સમગ્ર દામનગર ક્ષેત્ર નું નામ રમત ગમત ક્ષેત્રે રોશન કરો તેવા આશિષ પાઠવતા ગુરુકુળ શેક્ષણિક સંસ્થાના ના વરિષ્ઠ સંતો
Recent Comments