fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખોડલધામ ખાતે પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુલ છતાં ભવ્યાતિભવ્ય ઉજવાયો

જેતપુર :-  શ્રી ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય આજે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી, ધ્વજારોહણ, મહાઆરતી, શ્રી નરેશભાઈ પટેલનો સમાજજોગ સંદેશ અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts