fbpx
સૌરાષ્ટ - કચ્છ

ખોડલધામ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ ના આમંત્રણ માટે નરેશભાઈ પટેલ ભાવનગર જસદણ બોટાદ સહિત ના વિસ્તાર શહેરી વિસ્તાર નો પ્રવાસ કર્યો

બોટાદ  શક્તિપીઠ કાગવડ ખાડોલધામ સંસ્થાન દ્વારા આગામી ૨૧ મી જાન્યુઆરી માં રાજકોટ જિલ્લા ના અમરેલી ગામે નિર્માણ પામનાર અતિ અદ્યતન ટેકનોલોજી સાથે આરોગ્ય ક્ષેત્રે  સેવા પ્રદાન કરતી કેન્સર હોસ્પિટલ ના આગામી ૨૧ જાન્યુઆરી માં ભૂમિ પૂજન માં પધારવા આમંત્રણ સાથે  સંકલ્પબદ્ધ કરતા નરેશભાઈ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટી ઓ સહિત ઉદારદિલ દાતા સમાજ શ્રેષ્ટિ ઓ સાથે સૌરાષ્ટ્ર ના અનેકો શહેરી અને ગ્રામ્ય ના પ્રવાસે સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી પ્રવાસ શરૂ કરાયો હતો

રાજકોટ જિલ્લા બાદ અમરેલી જિલ્લા સહિત બોટાદ ભાવનગર જિલ્લા માં પધારતા નરેશભાઈ પટેલ સાથે  ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ ના પુત્રી રત્ન અનારબેન પટેલ જેનીબેન ઠુંમર બી એલ રાજપરા સાહેબ સહિત અસંખ્ય સ્થાનિક અગ્રણી ઓ દ્વારા સૌરાષ્ટ્ર ના બોટાદ જસદણ ભાવનગર સહિત ના વિસ્તારો માં પ્રવાસ કર્યો હતો ખોડલધામ દ્વારા નિર્માણ પામનાર આગામી પ્રકલ્પ કેવડિયા કોલોની ખાતે ભવ્ય અતિથી ભવન અને પાટણ ખાતે શક્તિપીઠ ખોડલધામ નિર્માણ થશે તેની ભવ્યતા અને દિવ્યતા થી સર્વ ને અવગત નરેશભાઈ પટેલે સમાજ એકતા અને સમર્પણ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી ઠેર ઠેર ભારે જનમેદની વચ્ચે સત્કાર સામૈયા દ્વારા ટીમ ખોડલધામ ટીમ નું સ્વાગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારો ની ખોડલધામ સમિતિ ઓ મહિલા સ્વંયમ સેવા ટીમ ની સેવા ની સરાહના કરતા નરેશભાઈ પટેલ 

Follow Me:

Related Posts