અમરેલી

 ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ ના 57 માં જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન

આજરોજ ખોડલધામ મંદિર કાગવડ ના સ્વપ્નદ્રષ્ટા તેમજ ખોડલધામ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ના 57 મોં જન્મદિવસ હોય તે અનુસંધાને ખોડલધામ સમિતિ સાવરકુંડલા તેમજ સહયોગી સંસ્થા :- યોગેશ્વર ડાયમંડ તથા લાયન્સ ક્લ્બ સાવરકુંડલા તથા HDFC બેંક તથા રેડક્રોસ સોસાયટી  દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હતું .
તેમાં 131 બોટલ રક્તદાતા તરફ થી રક્તદાન કરી નરેશભાઈ ને અનોખી રીતે જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી

Related Posts