ગુજરાત

ખોડલધામ મહિલા સમિતિ અમદાવાદ દ્વારા મહિલા સંમેલન યોજાયું

અમદાવાદ આજરોજ નિકોલ અમદાવાદ ખાતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત મહિલા સંમેલન નું આયોજન કરવામાં આવ્યુ હતું અને આ કાર્યક્રમ મા મોટી સંખ્યા મા મહિલા જોડાયા હતા.

આ કાર્યક્રમ મા અધ્યક્ષ સ્થાને શ્રી ખોડલધામ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રીમતિ અનારબેન પટેલ, શ્રી ખોડલધામ કાગવડ ના મહિલા આગેવાન બહેનશ્રી જેનીબેન ઠુંમ્મર, નિકોલ વોર્ડ ના કોર્પોરેટર શ્રીમતી વિલાશબેન દેસાઈ, વિરાટનગર ના કોર્પોરેટર શ્રીમતી સંગીતાબેન કોંરાટ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ ના મહિલા આગેવાનો એ હાજરી આપી હતી.

Related Posts