અમરેલી

ગજુભાઈ વાળાનુ અવસાન થતા તેમના પરિવારને સાંત્વના પાઠવતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી સહિતના આગેવાનો

બાબરા તાલુકા નાં ત્રંબોડા ગામે જીલ્લા કોંગ્રેસ ના કારોબારી સભ્ય નજુભાઈ વાળા ના પિ્ાતરાઈ ભાઈ ગજુભાઈ વાળાનુ અવસાન થતા તેમના પ્ારિવાર પર આવી પડી દુ:ખ સહન કરવા અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી કે રૈયાણી તથા જીલ્લા મહામંત્રી મયુરભાઈ આસોદરીયા તથા બાબરા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ બિપીનભાઈ વસાણી તથા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિષ ભંડેરી સહીતના આગેવાનોએ સાંત્વના પાઠવી હતી.

Related Posts