ગઢડા સ્વામી નારાયણ મંદિર સંતવૃંદ ભગવાન શ્રી રામલલ્લા ના દર્શને પહોંચ્યા હતા ગોપીનાથ દેવ મંદિર ગઢપુર થી પૂજ્ય એસ પી સ્વામી પુરાણી શાસ્ત્રીજી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી સહિત અસંખ્ય વરિષ્ઠ સંતો એવમ પાર્ષદ ભક્તરાજ શ્રી ઓ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી ના દર્શને પહોંચ્યા હતા
ગઢપુર ગોપીનાથ દેવ મંદિર ના વરિષ્ઠ સંતો તીર્થક્ષેત્ર અવધ શ્રીરામલલ્લા ના દર્શને પહોંચ્યા

Recent Comments