તા.૨૧-૪-૨૧ને ચૈત્ર સુદ નોમ ના દિવસે રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે એજ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધનશ્યામ જન્મોત્સવ પણ ઉજવાય છે.
હાલના કોરોના મહામારીમાં સરકારશ્રીના આદેશ અને ગાઈડ લાઈન મુજબ ખોપાળા સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજના આબેહૂબ શણગાર સજીને પાષૅદોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.કોરોના મહામારીમાં હરીભક્તો ફક્ત દુરથી જ દશૅનનો લાભ મળેલ હતો
Recent Comments