ગઢપુર સ્વામીનારાયણ મંદિર તાબાના માંડવધાર મંદિર ખાતે શ્રી મદ્રભાગવત કથા યોજાશે
ગઢડા સ્વામીના માંડવધાર સ્વામિનારાયણ મંદિર જુના તાબા ના શ્રી સ્વામી નારાયણ મંદિર માંડવધાર ખાતે શ્રી ઘનશ્યામ યુવક થતા મહિલા મંડળ સતસંગ પૃષ્ટિ અર્થે શ્રી સ્વામી નારાયણ ચરિત્રમ શ્રી મદ્ર ભાગવત કથા નો પ્રારંભ તા ૩૧/૩/૨૧ થશે પુર્ણાહુતી ૬/૪/૨૧ ના રોજ કથા સત્ર સવાર ના ૮-૩૦ થી ૧૧-૦૦ કલાક બપોર પછી ના ૩-૩૦ થી ૬-૦૦ કલાક રાત્રી સત્ર ૮-૩૦ થી ૧૧-૦૦ સુધી આ કથા માં વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી નાહીયર એવમ ષડદર્શનાચાર્યો શાસ્ત્રીજી શ્રી આનંદસ્વરૂપદાસજી સ્વામી દામનગર ગુરુકુળ ના મુખે શ્રી સ્વામી નારાયણ મંદિર (ટાવરવાળા) માંડવધાર ખાતે યોજાશે
Recent Comments