ગણેશ શાળાના આંગણે આજે વહાલાના વધામણા કાર્યક્રમ યોજાશે
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે તા.17 ને શનિવારે કૃષ્ણ જન્મોત્સવ,મટકી ફોડ કાર્યક્રમ, માખણચોર ,કૃષ્ણ રાસલીલા તેમજ ભારતીય સંસ્કૃતિના પારંપારિક પોશાકમાં વેશભૂષા કાર્યક્રમ યોજાશે.જેમાં શાળાના બાળકો ભાગ લેશે. આ કાર્યક્રમ ભાગ લેવા માટે બાળકોમાં ઉત્સાહ પ્રવૃત્તિ રહ્યો છે.
Recent Comments