તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા પર્વ.ગુરુ શિષ્યના આ પાવન અવસરે ગુરુદત્ત આશ્રમ કોટિયા આશ્રમના મહંત શ્રી લહેર ગીરીબાપુ ઉપસ્થિત રહી શાળાના બાળકોને આશીર્વચન આપશે આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા ગુરુજી ને લગતા ધૂન, ભજન ,નાટક વગેરે રજુ કરવામાં આવશે.
ગણેશ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વએ કોટિયા આશ્રમના મહંતશ્રી લહેરગીરીબાપુ ઉપસ્થિત રહેશે

Recent Comments