ભાવનગર

ગણેશ શાળા ટીમાણામાં 26 જુલાઈએ નિવૃત્ત આર્મીમેનો ઉપસ્થિત રહેશે

26 જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ દર વર્ષે શાળામાં કારગીલ વિજય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ બાળકોમાં દેશભક્તિ પ્રેમ જાગ્રત કરવા અને સૈનિકોના બલિદાનોને બિરદાવવા કારગીલ વિજય દિવસ ઉજવાશે. તેમાં તળાજા પંથકના નિવૃત્ત આર્મીમેનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બાળકો દ્વારા દેશભક્તિ ગીત ,અભિનય ગીત દેશભક્તિ ડ્રામા વગેરે રજૂ થશે. આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Related Posts