ગતરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દિલ્હી ખાતે બનનાર શહીદ સ્મારકના નિર્માણ માટે ઘરે ઘરે જઈને માટી એકત્રિત કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને ઈન્ચાર્જ નિતીનભાઈ નગદીયા, વિજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગીગૈયા, પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય શ્રી વિજયજી ચાવડા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિશનભાઈ ખુમાણ, નિલેશભાઈ કચ્છી, સંજયભાઈ બરવાળીયા, મહિપતભાઈ ગીડા,ભાવેશભાઈ લાડુમોર, રાણાભાઇ હડિયા, અનકભાઈ ખુમાણ,ભાભલુભાઈ દેહાઈ, હકાભાઇ ગુજવાડીયા, શ્યામ ભુવા, અલ્પેશ મકવાણા, હિતેશ ટીબાડીયા, નિલેશભાઈ ઢાકેચા, પરશોતમભાઈ મકવાણા, કાળુભાઈ, ગૌરાંગ રબારી, પાસાભાઈ ચાવડા, ભાવેશભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાએમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
ગતરોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દિલ્હી ખાતે બનનાર શહીદ સ્મારકના નિર્માણ માટે ઘરે ઘરે જઈને માટી એકત્રિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.


















Recent Comments