ગુજરાત

ગાંધીનગરના શિક્ષકને કેશબેક બોનસની લાલચ આપી ગઠિયાએ છેતરપિંડી આચરી

ગાંધીનગરના છાલાની એમ કે શાહ સર્વોદય સ્કૂલના શિક્ષકને ક્રેડિટકાર્ડ ઉપર કેશબેક બોનસ પોઇન્ટની લાલચ આપી એકાઉન્ટમાં રૂપિયા કન્વર્ટ કરવાના બહાને એક્સિસ બેંક કાર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને ગઠિયાએ ૫ લાખ ૧૦ હજાર ૭૯૭ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Related Posts